બુધવાર, 19 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 જાન્યુઆરી 2019 (12:36 IST)

દીપિકા પાદુકોણએ તેમના જનમદિવસ પર પ્રશંસકોને આપ્યું આ

Deepika Padukone
બૉલીવુડની ક્વીન દીપિકા પાદુકોણએ તેમનો જનમદિવસ અ 5 જાન્યુઆરીને ખાસ રીતે ઉજવ્યો. લગ્ન પછી તે તેમનો પહેલો જનમદિવસ છે જેના કારણે આ દિવસ વધારે ખાસ બની ગયું છે. દીપિકાના ફેંસ પણ તેના બર્થડેને લઈને ખાસ ઉત્સાહિત હતા. તે દીપિકાને આ કહીને ઉત્સાહ વધર્યું કે તેના બર્થડે પર કઈક સુપર એક્સાઈટેડ થશે. 
 
પદ્માવતની સફળતા અને રણવીર સિંહ તેમની બિગ ફેટ વેડિંગની સાથે વર્ષ 2018 દીપિકા પાદુકોણ માટે ખાસ રહ્ય્ છે. દીપિકાના જનમદિવસને તેના પ્રશંસક ખૂબ રાહ જોતા રહે છે. અને આ વર્ષ દીપિકાએ તેમના જનમદિવસ પર પોતાની એકે વેબસાઈટ લાંચ કરી છે જેના પ્રસંશકને અભિનેત્રીથી સંકળાયેલી દરેક જાણકારી સરળતાથી મળશે. નક્કી રીતે આ અભિનેત્રીના પ્રશંસક તેનાથી સારા ગિફ્ટની અપેક્ષા નહી કરી શકતા હતા.