2018માં આ છે ગૂગલની ટૉપ લગ્નની લિસ્ટ, પ્રિયંકા દીપિકા પણ શામેલ

Last Updated: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (16:40 IST)
2018 હાઈ પ્રોફાઈલ સેલેબ્સના લગ્નના નામ રહ્યું. ગૂગલે વર્ષ 2018ની સૌથી વધારે સર્ચ કરનારી લગ્નની એક લિસ્ટ રજૂ કરી છે. એક્ટ્રેસેસના લગ્ન ગૂગલની ટૉપ 5 લિસ્ટમાં છે. એટલે કે વિદેશમાં પણ ભારતીય સિતારા લગ્નમાં ટ્રેડ રહ્યા.
2018ને લઈને ગૂગલની આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર પ્રિંસ હેરીના શાહી લગ્ન છે. 19 મે 2018ને થઈ રૉયલ કપલના લગ્ન દુનિયાભરમાં ચર્ચિત રહ્યા.


આ પણ વાંચો :