શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 9 જાન્યુઆરી 2019 (11:30 IST)

બ્લેક ડ્રેસમાં કહર મચાવતી કરિશ્મા શર્મા ફોટા થયા વાયરલ

ટીવીની સુંદર એકટ્રેસ કરિશ્મા શર્મા તેમના બોલ્ડ અને હૉટ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરીને ચર્ચામાં રહે છે. આ વખતે કરિશ્મા બ્લેક ડ્રેસમાં તેમના એક ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
ફોટામાં કરિશ્મા બ્લેક કલરના સેક્સી ગાઉનમાં ધરતી પર સૂતી નજર પડી રહી છે. આ ફોટાની સાથે કરિશ્માએ કેપ્શન લખ્યું A grateful heart is a magnet for miracles। કરિશ્માના આ હૉટ અવતારને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
કરિશ્મા શર્મા જ્યારેથી ઈંડસ્ટ્રીમાં આવી છે ત્યારેથી તેમના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. ઈંસ્ટાગ્રામ પર કરિશ્મા હમેશા તેમની બિકની ફોટા શેયર કરતી રહે છે અને અત્યારે આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ રહી છે. કરિશ્માના આ ફોટાને અત્યારે સુધી 96 હજારથી વધારે લાઈક મળ્યા છે. 
 
તામેતરમાં ઑલ્ટ બાલાજીની વેબસીરીજમાં બોલ્ડ સીન આપી કરિશ્મા ચર્ચામાં આવી ગઈ હતી. કરિશ્માના ફિલ્મ પ્યારના પંચનામાથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 
(Photo- Instagram)