1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. karishma sharma

કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

karishma sharma
અભિનેત્રી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. એ હમેશા તેના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલો પર ચપ્પૂ ચલાવે છે. 
કરિશ્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમા તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.  તે ગ્રીન રંગના સ્વિમસૂટમાં છે અને પુલ પાસે પોજ આપી રહી છે. 
કરિશ્માના આ ફોટોશૂટમાં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે અને તેમના ફેંસ તેની આ અદાને ખૂબ પસંદ કરી રહ્યા છે. (photo -instagram) 
આગળનો લેખ
રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 વિશે શુ આપ આ 10 વાતો જાણો છો