સંબંધિત સમાચાર
- રાગિની એમએનએસ રિટર્નસ એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હૉટ બિકની અવતાર
- કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
- બ્લેક બિકનીમાં સેક્સી લુક્સ - કરિશમા શર્માના ફોટા જુઓ
- દીપિકા પાદુકોણના નામથી અમેરિકામાં વેચાઈ રહ્યુ છે ડોસા, કીમત તો જાણો
- જોવામાં નાજુક દિશા પાટની ભારતમાં સલમાનની સાથે કરશે ખતરનાક સ્ટંટસ
કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
અભિનેત્રી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. એ હમેશા તેના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલો પર ચપ્પૂ ચલાવે છે.
કરિશ્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમા તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.
કરિશ્માના આ ફોટોશૂટમાં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે અને તેમના ફેંસ તેની આ અદાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
(photo -instagram)