રેડ બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે મંદિરા બેદી, ફિલ્મ સાહોમાં જોવા મળશે નવા અંદાજ

mandira bedi
Last Modified શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:49 IST)

મંદિરા બેદીની ફિટનેસ તેની ઓળખ છે.
47 વર્ષની વયમાં પણ મંદિર બિલકુલ ફીટ છે.
મંદિરા હાલ માલદીવમાં રજાઓ વીતાવી રહી છે.
મંદિરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અને પોતાના ફોટો ઈસ્ટાગ્રામ્પર શેયર કરે છે. હાલના તેના લેટેસ્ટ ફોટોમાં તે રેડ બિકિનીમાં જોવા મળી રહી છે. ફોટોમાં મંદિરા ખૂબ જ હોટ લાગી રહી છે.
mandira bedi
મંદિરા પોતાના વર્કઆઉટનો પણ ફોટો શેયર કરતી રહે છે - મંદિરા પોતાનો ફોટો શેયર કરતા લખ્યુ કે હુ મારા દિવસને આનાથી વધુ સારો કેવી રીતે બનાવી શકુ છુ જેમા સૂરજની કિરણો અને સમુદ્ર બંને સાથે છે. આનાથી વધુ ખુશ કરનારુ સ્થાન બીજે ક્યા મળશે.
મંદિરા ઈંસ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટના અનેક વીડિયો પણ શેયર કરતી રહે છે.
mandira
ટૂંક સમયમાં જ મોટા પડદાં પર જોવા મળશે - ઉલ્લેખનીય છે કે મંદિરા ટૂંક સમયમાં જ અપકમિંગ ફિલ્મ સાહોમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં બાહુબલી અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15મી ઓગસ્ટના રોજ રજુ થવાની હતી. પણ હવે તેની તારીખ આગળ વધીને 30 ઓગસ્ટ કરવામાં આવી છે.



આ પણ વાંચો :