ટીવી શોમાં દેબિના બનર્જીએ પહેલીવાર પહેરી બિકની, જુઓ હૉટ ફોટા

Photo : Instagram
Last Modified ગુરુવાર, 18 જુલાઈ 2019 (11:26 IST)
ટીવી સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દેબિના બનર્જી આ દિવસો તેમના બિકની અવતારને લઈને ચર્ચામાં છે. દેબિના આ દિવસો વિષ કન્યામાં નજર આવી રહી છે. આ શો માટે દેબિના તેમના કરિયરમાં પહેલીવાઅ ટીવી સ્ક્રીન પર બિકની પહેરી છે.
Photo : Instagram
મોટા પડદા પર એક્ટ્રેસનો બિકની પહેરવુ સામાન્ય વાત છે. પણ ટીવી શોજમાં બિકની પહેરવાનો ટ્રેડ નથી. દેબિનાએ પહેલીવાર બિકની પહેરવાના તેમના એક્સપીરિયંસને શેયર કર્યું છે. દેબિનાએ કહ્યું. વાત જ્યારે સ્ટોરીની આવે છે તો કળાકારને ફ્લેક્સિબલ કે લોચદાર થવાની જરૂર છે.
Photo : Instagram
દેબિનાને કહ્યું હુ પહેલા નર્વસ હતી પણ હું જાણતી હતી કે સ્ટોરીની પટકથા તેની માંગણી કરે છે. વિષ કન્યામાં મારી ભૂમિકા કઈક એવી છે. જેને કોઈની ચિંતા નહી છે અને મારા અભિનયમાં આ જોવાવું જોઈએ. મારા હિસાબે સમય બદલી રહ્યું છે અને સ્ટોરીના માધ્યમની ચિંતા કર્યા વગર દર્શક વસ્તુઓને વધારે સ્વીકાર કરવા લાગે છે. મારા પ્રશંસકએ હમેશા મારું તેમનો સમર્થન આપ્યું ચે.
દેબિના બનર્જીએ બ્લેક કલરની બિકની અને તેના પર નેટનો શ્રગ પહેર્યું હતું. બિકનીમાં તે સેક્સી નજર આવી રહી છે. તેનો આ લુક સાચે ફેંસને ઘાયલ કરનારું છે. દેબિનાનો આ બિકની ફોટા સોશિયલ મીડિયા પર છવાયું છે.આ પણ વાંચો :