1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. shama sikandar

રેડ બિકની પહેરી પાણીમાં ઉતરી શમા સિકંદર વધાર્યું સોશિયલ મીડિયાનો તાપમાન

shama sikandar
ટીવી સીરિયલથી લઈને બૉલીવુડ સુધીમાં નામ કમાવી ગઈ એકટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસની સાથે તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરે છે. શમાએ એક વાર ફરી તેમની હૉટ ફોટા શેયર કરી ફેંસના દિલની ધડકન વધારી નાખી છે. ફોટામાં શમા સિકંદર રેડ કલરની બિકનીમાં કહર મચાવી રહી છે. રેડ બિકનીમાં પાણીમાં સેકસી પોજ આપતી શમા સિકંદર ખૂબ હૉટ લાગી રહી છે. 
Photo : Instagram
શમાની આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. ઘણા શાર્ટ ફિલ્મોમાં હૉટ સીન આપનારી શમા તેમના ફેંસને ખુશ કરવા માટે પહેલા પણ હૉત ફોટા શેયર કરી છે. 
Photo : Instagram
શમા સિકંદરના કરિયરની વાત કરીએ તો તે ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરી છે. પણ તેને ઑળખ શો મેરી લાઈફથી મળી છે. આ દિવસો ભલે જ શમા ટીવીથી દૂર છે પણ તેમની ફોટોજ ઈંટરનેટ પર સનસની ફેલાવી રહી છે. 
Photo : Instagram
 
આગળનો લેખ
ઇન્ડો-ઇઝરાયલ કલ્ચરલ ફેસ્ટિવલ-2019'નું પોસ્ટર મુંબઈમાં લૉન્ચ થયું