બ્વાયફ્રેડને કિસ કરી શમા સિકંદરએ કર્યું પ્યારનો ઈજહાર

Photo : Instagram
Last Modified બુધવાર, 31 જુલાઈ 2019 (17:31 IST)
શમા સિકંદર આ દિવસો સૈર પ છે અને સોશિયલ મીડિયા પર દનાદન ફોટા અપલોડ કરી રહી છે. તેમાં તે તેમના બ્વાયફ્રેડ જેમ્સની સાથે પણ નજર આવી રહી છે.
Photo : Instagram
એ ફોટામા જેમ્સને શમા કિસ કરતી જોવાઈ રહી છે.

Photo : Instagram
આ તેમનો તેમના પ્યારના પ્રત્યે ખુલીને ઈજહાર
છે અને તે જેમ્સની સાથે ખુશ નજર આવી રહી છે.

Photo : Instagram
તે બિકની પહેરી પણ બ્વાયફ્રેડની સાથે જોવાઈ રહી છે.

Photo : Instagram
અભિનયની દુનિયામાં નહી પણ સોશિયલ મીડિયા પર જરૂર શમાની ધૂમ છે.આ પણ વાંચો :