વરસાદની ભીની ઋતુમાં જુઓ ઈલિયાના અને વાણીનો Hot અંદાજ

iliana dcruz
નવી દિલ્હી.| Last Modified સોમવાર, 29 જુલાઈ 2019 (16:17 IST)

બોલીવુડ કલાકાર પોતાની ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે.
ક્યારેક તેઓ પોતાની પ્રોફેશનલ તો ક્યારેક પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવી જાય છે. આ બંને સોશિયલ મીડિયા પર જ્યારે પણ એક્ટર્સ પોતાની ફોટો શેયર કરે છે તો તેના પર પણ તેમના ફેંસના ખૂબ લાઈક્સ અને કમેંટ્સ આવી જાય છે. આવુ જ થઈ રહ્યુ છે અભિનેત્રી ઈલિયાન ડિ ક્રૂજ
(Ileana Dcruz) અને વાણી કપૂર ( Vaani Kapoor)ની
તાજેતરમાં જ શેયર થયેલ તસ્વીરો સાથે.

ઉલ્લેખનીય છે કે ઈલિયાના ડિ ક્રૂજ એ તાજેતરમાં એક ફોટો પોતાના સોશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. જેમા તે

વ્હાઈટ કલરની
બિકિની પહેરેલી દેખાય રહી છે.
આ તસ્વીરમાં તેનો દિલકશ અંદાજ જોઈ શકાય છે.

ઈલિયાનાએ આ પોસ્ટ શેયર કરતા લખ્યુ કે આ થ્રોબૈક ફોટો છે. ઈલિયાના આ પહેલા પણ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટમાં ફોટો શેયર કરી ચુકી છે.

અભિનેત્રી વાણી કપૂરે પણ તાજેતરમાં જ પોતાની કેટલીક તસ્વીરોને પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે.
vani kapoor
વાણીએ આ પોસ્ટમાં બે ફોટો શેયર કરી છે જેમા તેનો દિલકશ અંદાજ જોઈ શકાય છે. વાણી આ પહેલા પણ પોતાની તસ્વીરો ઈસ્ટાગ્રામ પર શેયર કરરી રહી છે.
જેને તેમના ફૈસ દ્વારા ખૂબ પસંદ કરવામાં પણ આવ્યા છે.
vaani kapoorઆ પણ વાંચો :