સાડીમાં પ્રિયંકાની ફોટા શેયર કરી નિકએ વિશ કર્યું બર્થડે, લખ્યું - આઈ લવ યૂ બેબી

Last Modified શુક્રવાર, 19 જુલાઈ 2019 (11:30 IST)
બૉલીવુડથી લઈને હૉલીવુડ ફિલ્મમાં તેમની એક્ટિંગથી લાખોના દિલ જીતનારી સુંદર એક્ટ્રેસ પ્રિયંકાએ ગુરૂવારે તેમનો 37મો બર્થડે સેલિબ્રેટ કર્યું. જનમદિવસમા અઅવસરે બૉલીવુડ સાથે હૉલીવુડના ઘણા સિતારાને પણ તેને સોશિયલ મીડિયા પર ખૂબ બધાઈ આપી.
તેમજ પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસએ તેને જુદા અંદાજમાં બર્થડે વિશ કર્યું. નિક જોનસએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પ્રિયંકાની સાડી પહેરેલી ફોટા શેયર કરી ફોટામાં પ્રિયંકા ચોપડા ખૂબ સુંદર સાડી પહેરી અને આંખમાં ચશમા લગાવી નજર આવી. આ ફોટા શેયર કરતા નિકએ પ્રિયંકા માટે ખૂબ પ્યાર ભર્યુ કેપ્શન પણ લખ્યું.
તેને તેમના કેપ્શનમાં લખ્યુ- મારી દુનિયાની રોશની, મારું આખુ દિલ, આઈ લવ યૂ બેબી. જનમદિવસ મુબારક. નિક જોનસની આ ફોટાને તેમની અને પ્રિયંકાના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. કમેંટથી તેને જનમદિવસની બધાઈ આપી રહ્યા છે. જણાવીએ કે પ્રિયંકા ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982ને જમશેદપુરમાં થયું.
Photo : Instagram
પ્રિયંકા ઉત્તર પ્રદેશની રહેવાસી છે. પ્રિયંકાએ વર્ષ 200માં મિસ વર્લ્ડનો ખેતાબ જીતીને દુનિયા ભરમાં દેશનો નામ રોશન કર્યું. બૉલીવુડમાં તેને દ હીરો: સ્ટોરી ઑફ એ સ્પાઈ(2003)થી ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેને બૉલીવુડ સાથે ઘણા હૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું. પ્રિયંકા ચોપડાએ પાછલા વર્ષ ડીસેમ્બરમાં બ્વાયફ્રેડ નિક જોનસથી લગ્ન કર્યા.
Photo : Instagram
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની ઉમ્રમાં આશરે 10 વર્ષનો અંતર છે.


આ પણ વાંચો :