સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 12 જુલાઈ 2019 (14:35 IST)

કિમ કારદર્શિયાની પિંક બિકિનીમાં જોવા મળી કાતિલ અદાઓ

હૉટ એંડ પોપુલર રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયા સતત ચર્ચામાં રહે છે. Keeping Up with the Kardashians નામના શૉ નુ શૂટિંગ તેમને થોડા દિવસ પહેલા બાલીમાં કર્યુ હતુ. 
 
Photo : Instagram
 
બાલી તેમને એટલુ ગમી ગયુ કે તેણે લખ્યુ હતુ કે એકવાર ફરીથી અહી આવશે.  બાલીની કેટલીક તસ્વીર તાજેતરમાં જ કિમે પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી પોસ્ટ કરી છે. 
Photo : Instagram
પિંક બિકિનીમાં કિમ ગજબની હૉટ એંડ સેક્સી લાગી રહી છે. તેણે ઢગલો લાઈક્સ મળ્યા છે. 
 
Photo : Instagram
આ ફોટોમાં કિમ ક્યારેક ક્રૂઝની બાલકનીમાં દેખાય રહી છે તો ક્યારેક પોતાની પુત્રી સાથે જોવા મળી રહી છે. 
Photo : Instagram
બિકિની દ્વારા તેમણે ફિગર બતાવ્યુ છે. આ ફોટોને લાખો લાઈક્સ મળ્યા છે અને કમેંટ્સ આવી ચુક્યા છે.