મિનિષા લાંબાની હૉટ અદાઓએ વધાર્યું ફેંસના દિલોનો તાપમાન

Photo : Instagram
Last Modified ગુરુવાર, 4 જુલાઈ 2019 (14:30 IST)
એકટ્રેસ મિનિષા લાંબા આમ તો બોલીવુડથી ખૂબ સમયથી દૂર છે. પણ તે મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મિનિષાએ 2005માં ફિલ્મ 'યહાં" થી બૉલીવુડમાં પગલા રાખ્યા હતા.

મિનિષાએ તેમના શાળાના અભ્યાસ શ્રીનગરના આર્મી શાળાથીપૂરી કરી હતી. તો આગળના અભ્યાસ તેને દિલ્લીના મિરાંડા હાઉસથી પૂરી કરી.

Photo : Instagram
દિલ્લીના અભ્યાસના સમયે જ મિનિષાએ મૉડલિંગ શરૂ કરી હતી.
Photo : Instagram

મિનિષા લાંબા જર્નલિસ્ટ બનવા ઈચ્છતી હતી મૉડલિંગની દુનિયામાં પ્રવેશ કરતા જ તે બૉલીવુડની સાથે જોડાઈ ગઈ. ફિલ્મોમાં આવ્તા પહેલા જ મિનિષાએ ઘણા વિજ્ઞાપનોમાં જોવાયું હતું.

Photo : Instagram
મિનિષા લાંબાનો નામ રાજ બબ્બરના દીકરા આર્ય બ્બબરની સાથે સંકળાયું છે. બન્ને સાથે બિગ બૉસ 8 માં નજર આવ્યા હતા. આર્યએ આ શોમાં મિનિષાની ઉપર ઘણા ઈલ્જામ લગાવ્યા હતા અને ખુલાસો કર્યુ હતું કે બિગ બૉસના ઘરમાં આવતા પહેલા બન્ને રિલેશનશિપમાં હતા.આ પણ વાંચો :