1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (16:18 IST)

આ બૉલીવુડ એક્ટર છે અન્નયા પાંડેનો પહેલો ક્રશ

ananya pandey
ચંકી પાંડેની દીકરી અન્નયા પાંડે ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2થે બૉલીવુડમાં ડેબ્યૂ કરી છે. તેમની પાસે આ સમયે પતિ, પત્ની અને વો ફિલ્મ છે. તે સિવાય અન્નયા ઘણા નેશનલ-ઈંટરનેશનલ બ્રાંડસને પ્રમોટ પણ કરી રહી છે. 
Photo : Instagram
તાજેતરમાં અન્નયાએ ઈંદોરમાં માઈંડ રૉક્સ કાર્યક્રમા આવી. તે સમયે અન્નયા ફિલ્મી કરિયરથી લઈને પ્રથમ ક્રશ સુધી ઘણા સવાલોના જવાબ આપ્યા. જ્યારે અન્નયાથી પૂછ્યુ કે તેમનો પ્રથમ ક્રશ કોણ હતું. આ સવાલનો જવાબ આપતા અન્નયાએ જણાવ્યું કે મને રિતિક રોશન પર ક્રશ રહ્યું છે. 
અન્નયાએ જણાવ્યું કે જ્યારે હું બે વર્ષની હતી અને રિતિકને એક બર્થદે પાર્ટીમાં જોવાયું હતું. ત્યારેથી મને તેના પર ક્રશ છે. અન્નયાએ આઈડિયલ પર્સનનો ટેગ વરૂણ ધવનને આપતા કહ્યું કે તેમનો ફની અને  કયૂટ અંદાજ મને પસંદ છે. તે રિયલ લાઈફમાં હીરો સ્ટાઈલ છે.
અન્નયાથી જ્યારે પૂછ્યું કે શું પ્રેમમાં કયારે તેમનો દિલ તૂટ્યુ છે. તો જવાબમાં અન્નયાએ કહ્યું કે તૂટ્યૂ નહી પન તેને દિલ તોડ્યા જરૂર છે. અન્નયાએ કહ્યું કે લોકો એક્ટર બનવા ઘણી બધી વસ્તુઓ કરે છે. ડાંસ સીખવું, માર્શલ આર્ટ પણ હું આ કહીશ કે એક્ટિંગ શીખો. એક્ટર બનવું  છે તો  અદાકારી શીખો. 
 
અન્નયાએ જણાવ્યું કે તેમના ઘણી ફેંસ છે જે ઘણી વાર બાઈકથી તેમનો પીછો કરે છે. તે સિવાય તેને જણાવ્યું કે તેમનો બેસ્ટ ફેન મોમેંટ તે હતું જ્યારે એક છોકરો તેમના ઘરની નીચે આશરે 100 ચૉકલેટ લઈને પહોંચી ગયું હતું. અન્નયાએ જણાવ્યુ કે તેને ચાકલેટ બહુ વધારે પસંદ છે.