સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 21 એપ્રિલ 2019 (10:01 IST)

વ્હાઈટ વન પીસમાં અન્નયા પાંડે લગાવ્યું હોટનેસનો તડકો, ફોટા વાયરલ

ચંકી પાંડેની દીકરી અન્નયા પાંડે જલ્દી જ કરણ જોહરની ફિલ્મ "સ્ટૂડેટ ઑફ દ ઈયર 2" થી બૉલીવુડમાંડ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા પણ અન્નયા તેમના સ્ટાઈલ ફેશન અને ડ્રેસિંગ સેંસના કારણે હમેશા ચર્ચામાં રહતી હતી. તાજેતરમાં ફિલ્મ "સ્ટૂડેટ ઑફ દ ઈયર 2"ના ગીત જવાની ના લાંચના અવસરે અન્ન્યા પાંડેનો હૉટ અંદાજ જોવા મળ્યું છે. 
અન્નયા પાંડે ગીતના લાંચના સમયે શિમર વ્હાઈટ વન પીસ શાર્ટ ડ્રેસમાં નજર આવી. જે નીડલ એંડ થ્રેડ કલેક્શનની છે. આ લુકની સાથે અન્નયા પાંડે લાઈટ મેકઅપની સાથે સ્મોકી આઈજ અને લાઈટ પિંક કલરની લિપ્સ્ટીકમાં નજર આવી. 
અન્નયા આ ડ્રેસમાં ખૂબ સુંદર નજર આવી રહી હતી. આ સ્કારલેટ સ્કિવન મિડી ડ્રેસની સાથે અન્નયાએ સુંદરતાથી સ્લીપર પહેરી રાખી હતી. જે તેના લુકને કંપ્લીટ કરી રહ્યા હતા. 
 
અન્નયા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેમના 1.6 મિલિયન ફોલોઅર્સ છે. અન્નયા હમેશા ઈંસ્ટાગ્રામ પર તેમના હૉટ અને બોલ્ડ અવતાર શેયર કરી ફેંસને ઈંપ્રેસ કરતી રહે છે. "સ્ટૂડેટ ઑફ દ ઈયર 2"ના પછી અન્નયા પાંડે "પતિ પત્ની અને વો" ના રીમેકમાં પણ નજર આવશે.