કરિશ્મા તન્નાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ

karishma tanna
Last Updated: શનિવાર, 20 એપ્રિલ 2019 (17:46 IST)
અભિનેત્રી કરિશ્મા તન્નાની સુંદરતાના પણ લાખો દિવાના છે.
કરિશ્માની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થાય છે.

તાજેતરમાં જ કરિશ્માએ પોતાના ઈંસ્ટાગ્રામ પર કેટલીક ફોટો શેયર કરી છે.
karishma tanna
તસ્વીરોમાં કરિશ્મા વ્હાઈટ શર્ટ અને જીંસમાં બોલ્ડ અંદાજ બતાવી રહી છે.
તસ્વીરોમાં કરિશ્માનના ક્લીવેઝ સ્પષ્ટ દેખાય રહ્યા છે. કેટલીક તસ્વીરોમં એક બ્લૂ કલરના ગાઉનમાં દેખાય રહી છે.
karishma tanna
વર્કફંટની વાત કરીએ તો કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.


karishma tanna


karishma tanna
karishma tanna
karishma tanna


karishma tannaઆ પણ વાંચો :