ટીવીની નાગિન કરિશ્મા તન્નાએ તેમની હૉટ અદાઓથી કહર મચાવ્યું

Last Modified શુક્રવાર, 15 માર્ચ 2019 (12:57 IST)
ટીવી શો નાગિન3ની એકટ્રેસ કરિશ્મા તન્ના તેમની સુંદરતા માટે ઓળખાય છે. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમા ફોટા શેયર કરી છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
કરિશમાએ બ્લેક ડ્રેસમાં તેમના આ ફોટા શેયર કરી છે. જે તેમના ફેંસને ઘાયલ કરવા માટે ખૂબ છે. કરિશ્માની આ ફોટાને અત્યારે સુધી લાખો લાઈક મળી ગયા છે.
ટીવીની આ સ્ટારની રીતે કરિશ્મા પણ ઈંસ્ટાગ્રામ પર તેમની ઘણી બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર કરિશ્માએ 2.6 મિલિયન ફોલોઅર્સ છે.
કરિશ્મા તન્ના જેટલી તેમની બ્યૂટી અને સ્ટાઈલ માટે ફેમસ છે તેટલી જ તેમના પ્રોજેક્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. કરિશ્મા તન્નાને ફેમ બિગ બૉસથી હાસલ થયું.

કરિશ્મા ફિલ્મ સંજૂમાં પણ બિકની સીન આપી ચર્ચામાં રહી છે. નાગિન 3 અને કયામતની રાત જેવા સુપરહિટ શોએ કરિશ્માની લોકપ્રિયતાને પહેલાથી વધારી દીધું છે.
(Photo- Instagram)


આ પણ વાંચો :