ફેશનમાં ઈંડસ્ટ્રીના સ્ટાર કિડ્સના બાળકોને પાછળ છોડે છે સચિનની પુત્રી સારા તેંદુલકર. જુઓ ફોટા

sara tendulkar
મુંબઈ.| Last Updated: સોમવાર, 1 જુલાઈ 2019 (15:52 IST)


ઈંડિયન ક્રિકેટર સચિન તેંદુલકરની પુત્રી હાલ પોતાની તસ્વીરોને લઈને ખૂબ ચર્ચામાં છે. 21 વર્ષની સારા પોતાના પિતાને કારણે જ ઓળખાય છે એવુ નથી. સારાનુ નામ તમામ સ્ટાર કિડ્સમાંથી એક છે.
sara tendulkar
ફેશન અને સુંદરતાના મામલે સારા ઈંડસ્ટ્રીના તમામ સ્ટાર કિડ્સને માત આપે છે.
સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે.
sara tendulkar
દરેક સ્ટારની જે સારાનુ પણ ઈસ્ટાગ્રામ એકાઉંટ વેરીફાઈડ ચે. એટલુ જ નહી સારાના લગભગ 571 હજાર ફોલોઅર્સ છે.
sara tendulkar
તાજેતરમાં જ સારાએ પોતાના ઈંસ્ટા પર કેટલીક તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરોમાં સારા ફેંડ સાથે મસ્તી કરતી દેખાય રહી છે.
તસ્વીરોમાં સારા બ્લેક ઑફ શૉલ્ડરમાં સુંદર લાગી રહી છે.
sara tendulkar
ઉલ્લેખનીય છે કે મુંબઈના ધીરુભાઈ અંબાની શાળામાં ભણતી સારા પોતાનુ ગ્રેજ્યુએશન મેડિસીનમાં લંડન કોલેજમાંથે પુર્ણ કરી ચુકી છે. હાલ સારાની તસ્વીરો જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશે.
sara tendulkarઆ પણ વાંચો :