સ્પેનમાં વેકેશન ઈંજાય કરી રહી છે અદા ખાન, શેયર કરી હૉટ ફોટા

Photo : Instagram
Last Modified રવિવાર, 21 જુલાઈ 2019 (08:20 IST)
નાગિન ફેમ એક્ટ્રેસ અદા ખાન આ દિવસો તેમના મિત્રો સાથે સ્પેનમાં વેકેશન ઈંજાય કરી રહી છે. અદા સતત તેમના વેકેશનની ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. ફેંસએ અદાની આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Photo : Instagram
ફોટામાં અદા બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. તે સમુદ્ર કાંઠે બેસી ખૂબ ખુશ નજર આવી રહી છે.

વેકેશનની આ ફોટામાં અદા ખાનનો જુદો અંદાજમાં નજર આવી. તેમના ફેંસને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યું છે.
Photo : Instagram
ટીવી એક્ટ્રેસના રૂપમાં તેમની એક ખાસ ઓળખ બનાવનારી અદાએ ખૂબ સ્ટ્રગલ કર્યું છે. આખરી વાર અદાએ સીરિયલ વિશ કે અમૃતમાં સિતારાની ભૂમિકા ભજવનાર જોયું હતું. સીરિયલ અમૃત મંથનથી પહેલા અદાએ નાગિન અને નાગિન 2થી તેમની એક્ટિંગથી લોકોનો દિલ જીત્યું હતું.
Photo : Instagramઆ પણ વાંચો :