આ ટીવી અભિનેત્રીએ ટૉપલેસ થઈને કર્યો યોગ, photo સાથે લખ્યુ બોલ્ડ કેપ્શન

abigail pande
Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (17:14 IST)
ટેલીવિઝન અભિનેત્રી અબિગૈલ પાંડેએ પોતાની એક નવી ફોટો દ્વારા સોશિયલ મીડિયા પર તહલકો મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અબિગૈલએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર
યોગ કરતી પોતાની ટોપલેસ ફોટો શેયર કરી છે.
abigail pande
જો કે બોલ્ડ ટોપલેસ તસ્વીરમાં અબિગૈલની બૈકસાઈડ દેખાય રહી છે. ફોટોમાં અબિગૈલ પરફેક્શન સાથે પોતાના બંને હથને પાછળની બાજુથી જોડી રહેલી દેખાય રહી છે.
abigail pande
અબિગૈલે પોતાની આ બોલ્ડ ફોટો એક ખૂબ જ બોલ્ડ કેપ્શન સાથે શેયર કરી છે. અભિનેત્રીએ લખ્યુ, "મારા ઘણા બધા શબ્દ પણ આ વાતને જાહેર નથી કરી શકતા કે ન્યૂડ યુવતીના યોગા કરવાની હુ કેટલી પ્રશંસા કરુ છુ.
તમારામાંથી ઘણા લોકોને કદાચ આ છોકરીનો ઈસ્ટા પોસ્ટ પસંદ નહી આવે. પણ શુ આપણે નથી જાણતા કે આ છોકરી એ બતાવવાની કોશિશ કરી રહી છે કે એ તમને કેટલુ અટ્રેક્ટિવ હેડલાઈંસ અને ટાઈટલ્સ આપી શકે છે.
શુ આપણે નથી જાણતા કે કોઈ પુસ્તકને તેના કવર પરથી જજ કરવુ તેનો ક્લાઈમેક્સ નથી હોતો."
abigail pande
અબિગૈલે લખ્યુ, "ન્યુડ અને યોગમાં કંઈ કોમન તો નથી પણ જે લોકો આ વસ્તુને એક્સપીરિયંસ કરે છે તેમને માટે આ તેમની દુનિયા હોઈ શકે છે. આ ફોટોને ક્લિક કરતા પહેલા મે શરમ અને ડર અનુભવ્યો.
જે કદાચ મને આઝાદ અનુભવ કરાવી શકે છે."

અબિગૈલે લખ્યુ, "કારણ કે હુ સતત ફક્ત એ વિચારી રહી હતે કે લોકો શુ વિચારશે. પણ મારે મિત્ર આશકા ગોરાડિયા, મારા ફોટોગ્રાફર અને મારા બોડીગાર્ડે મને હિમંત આપી.
એ બધાએ કહ્યુ, અબે, ડરને ભગાડ કે લોકો શુ કહેશે. ડર તમને ક્યારેય તાકતવર અનુભવ મહેસુસ નહી કરવા દે."

અબિગેલે લખ્યુ, "એ એક ક્ષણ મે દરેક વસ્તુને ભૂલાવી દીધી. મને ખબર હતી કે મને મારા સિવાય કોઈ નથી જોઈ રહ્યુ.
એ એક ક્ષણમાં મને મારે માટે બધુ ભૂલવાનુ હતુ. આ મારી સ્ટોરી છે.
તમારી શુ છે ?

ઉલ્લેખનીય છે કે અબિગૈલ પાંડે લાબા સમયથી ડાંસર કોરિયોગ્રાફર સનમ જૌહર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી રહી છે.

બીજી બાજુ સનમ હાલ નચ બલિયેમાં એક્સ કપલ્સ મધુરિમા અને વિશાલની જોડીને કોરિયોગ્રાફરના રૂપમાં કામ કરી રહ્યા છે.

અબિગૈલ અને સનમની મુલાકાત એક કૉમન ફ્રેંડના રૂપમાં થઈ હતી. ધીરે ધીરે બંનેની મૈત્રી પ્રેમમાં બદલાય ગઈ. અબિગૈલ અને સનમે નચ બલિયે શો માં ભાગ લીધો હતો.
બંનેના ટૂંક સમયમાં જ લગ્ન થવાના સમાચાર છે.


આ પણ વાંચો :