સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (15:46 IST)

બુલગારિયામાં ખૂબ એંજાય કરી રહી છે કરિશ્મા તન્ના, શેયર કરી મસ્તી ભરી ફોટા

ટીવીની હૉટ એંડ સેક્સી એક્ટ્રેસ કરિશ્મા તન્ના આ દિવસો બુલ્ગારિયામાં છે. પાછલા દિવસો કરિશ્મા ઘણા સેલેબ્સની સાથે બુલગારિયા માટે રવાના થઈ છે. કરિશ્મા ખતરોના ખેલાડી સીજન 10માં કંટેસ્ટેંટ ભાગ લઈ રહી છે. જેની શૂટિંગ માટે તે ત્યા પહોચી છે. 
Photo : Instagram
કરિશ્મા બુલગ્ગારિયાથી તેમની ઘણી હૉટ ફોટા તેમના ફેંસની સાથે શેયર કરી રહી છે. આ ફોટામાં તે ખૂબ સુંદર લાગી રહી છે. કરિશ્માએ પીળા રંગની ડૃએસ પહેરી 
 
છે. તેમના અડધા ચેહરા પર જુલ્ફોથી ઢાકેલું છે. 
Photo : Instagram
સોશિયલ મીડિયા પર ફેંસને આ ફોટા ખૂબ પસંદ આવી રહી છે. સાથે જ ફોટોસમાં કરિશ્મા ખૂબ ખુશ નજર આવી રહી છે. કરિશ્મ તન્ના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું પસંદ કરે છે. તે હમેશા તેમના બધા ફેંસની સાથે  તેમના હૉટ અને બોલ્ડ અવતારમાં ફોટા શેયર કરતી રહે છે. 
Photo : Instagram
પાછલા દિવસો બુલગારિયા જતા પર કરિશ્માની સાથે એયરપોર્ટ પર કઈક આવું જ થયું જ્યારબાદ તેને 44 હજાર માગ્યા હકીકતમાં કરિશ્માએ મુંબઈ એયરપોર્ટ પર સ્ટાફએ રોકી દીધું. આવું તેથી કારણકે કરિશ્માના બેગમાં વજન નક્કી વજનથી 22 કિલો વધારે હતું. 
Photo : Instagram
પણ કરિશ્મા તન્નાએ તેમની સાથે પહોચેલા બાકી સ્ટાર્સના બેગમાં તેમનો સામના રાખી દીધું જેના કારણે તેને એયરપોર્ટ સ્ટાફને પૈસા નહી આપવા પડ્યા. 
Photo : Instagram
કરિશ્માએ તેમના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. ત્યારબાદ તેને ટેલીવિજનામાં સૌથી મોટું બ્રેક બાલાજી ટેલીફિલ્મસએ સ્ગો ક્યોકિ સાસ ભી કભી બહુમાં આપ્યું હતું તે બિગ બૉસમાં નજરા આવી ગઈ છે.