કરિશ્મા શર્માની બિંદાસ અદાઓથી જીત્યું ફેંસનો દિલ

Photo : Instagram
Last Updated: શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (10:42 IST)
કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પૉપ્યુલર છે અને તેમની હૉત ફોટોજથી તે હંગામો મચાવતી રહે છે.
Photo : Instagram
પાછલા દિવસો તે ઈંસ્ટાગ્રામ પર સક્રિય નજર આવી અને તેને કેટલાક ફોટા પોસ્ટ કરી.
Photo : Instagram
તેમની બિંદાસ અદાઓને ફેંસનો દિલ જીતી લીધું અને તેમના ફોટોજ પર ઘણા લાઈક્સ મળ્યા.
Photo : Instagram
ક્યાં તે સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી તો ક્યારે સ્વીમિંગ પુલ પર બિકનીમાં જોવાય છે.
Photo : Instagram
આ ફોટાનો ક્રેડિટ તેને aishwarya_nayak_photographyને આપ્યું છે.આ પણ વાંચો :