ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (16:00 IST)

Bigg Boss 13: એક્સ બ્વાયફ્રેંડની સાથે બેડ શેયર કરવાથી રશ્મિએ ના પાડી, થપ્પડ સુધી પહોંચી વાત

સલમાન ખાન અને 13 કંટેસ્ટેંટ બિગ બૉસ 13ની સાથે નાના પડદા પર શાનદાર એંટી કરી છે. આસમયે સીજનમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. શોના ફાર્મેટથી લઈને કંટેસ્ટેટ સુધીને જુદા રીતે રજૂ કરાઈ રહ્યું છે. બિગ બૉસ 13ની પ્રીમિયરના દિવસે જ કંટેસ્ટેંટમાં વિવાદ થઈ ગયું. જાણો શું થયું. 
Photo-inastagram

 
બિગ બૉસની પ્રતિયોગી રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાએ રવિવારે બિગ બૉસ હાઉસમાં એંટી કરી. જણાવી રહ્યા છે કે બન્ને એક સમયમાં રિલેશનશિપમાં હતા. પણ ઘણા કારણથી બન્નેનો બ્રેકઅપ થઈ ગયું. કદાચ આ વાતની ટીસ અત્યારે પણ બન્નેમાં જોવાઈ રહી છે. 
 
હકીકતમાં બિગ બૉસ મુજબ રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાને ઘરમાં એક જ બેડ શેયર કરવુ છે. ઘરમાં સિદ્ધાર્થના આવતા જ રશ્મિએ કહ્યું કે શુ અમે એક જ બેડ પર ઉંઘીશ. રશ્મિએ આવું કરવાની ના પાડી દીધી. ત્યારે સિદ્ધાર્થએ કહ્યું કે આ બિગ બૉસનો નિયમ છે આવું કરવું પડશે. 
 
શોની શરૂઆતમાજ કંટેસ્ટેંટમાં વિવાદ  જોવા મળ્યા. જણાવીએ કે પારસ છાબડા અને આસિમ રિઆજ વચ્ચે પણ વિવાદ થઈ ગયું આ વચ્ચે પારસ અને આસિમને કહ્યું કે થપ્પડ મારી નાખીશ. આ પછી બન્ને એક બીજાથી ઝગડો કરવા લાગ્યા. 
 
સોમવારના એપિસોડમાં અમીષા પટેલ એક રોચક ટાસ્ક લઈને બિગ બૉસના ઘરમાં એંટી કરશે. તેના માટે પ્રતિયોગીઓને મેહનત કરવી પડ્શે.