શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 24 નવેમ્બર 2019 (12:16 IST)

શ્રદ્ધા કપૂરએ તાજેતર મેગ્જીન શૂટની ફોટા જીતી લેશે તમારું દિલ

એક વાર ફરી ફેશન ગોલ્સ આપતા શ્રદ્ધા કપૂરએ તેમના તાજેતર મેગ્જીન શૂટની સુંદર ફોટાની સાથે બધાને મંત્રમુગ્ધ કરી દીધું છે. તાજેતરમાં એક મેગ્જીન શૂટની કેટલીક અનજુઈ ફોટા રજૂ કરી છે. જેમાં શ્રદ્ધા એક નહી પણ બધા ફોટામાં અલ્ટ્રા ગ્લેમરસ લુકમાં નજર આવી રહી છે. 
"છિછોરી સ્ટ્રી" ના નામથી પ્રસિદ્ધ શ્રદ્ધા તેમના ફેશન સેંસ માટે ઑળખાય છે અને આ કવરના નક્કી રૂપથી તેને સાચું ઠરાવી દીધું છે. જયાં તે એક જ રંગના ટૉપ અને પેંટમાં નજર આવી રહી છે. 
મેગ્જીન શૂટની અનજોઈ ફોટામાંથી એકમાં, શ્રદ્ધા કપૂર એક પર્પલ રંગની શાર્ટ ઑફ શોલ્ડર ડ્રેસમાં મદહોશ કરનારી અદાઓની સાથે સુંદર અંદાજમાં નજર આવી રહી છે અને અભિનેત્રીએ બ્લેક બૂટસ અને ખુલ્લા વાળની સાથે તેમનો આ લુક પૂરો કર્યુ છે.