પ્રતિપદા શ્રાદ્ધની વિધિ- ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ અર્પિત કરવું. લાલ ચંદન અર્પિત કરવું. તેલની પૂડી અને બેસનનો હલવાનો ભોગ...