સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરો આ નાનકડો ઉપાય, બદલાય જશે તમારુ નસીબ

sarv pitra amavasya
Last Updated: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:18 IST)

પિતૃ પક્ષના અંતિમ દિવસ અર્થાત સર્વ પિતૃ અમાવસ્યાને સનાતન ધર્મમાં પિતરોની તિથિ માનવામાં આવે છે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોના મુજબ આ દિવસે ઘરના પિતરોને સંતુષ્ટ કરવાથી વ્યક્તિનુ મોટામા મોટુ દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે


આ પણ વાંચો :