મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (12:14 IST)

Shradh -શ્રાદ્ધ પક્ષમાં શા માટે નહી ખાવું જોઈએ ડુંગળી અને લસણ

આ દિવસો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. જેમાં તર્પણ અને પિંડદાન કરી તેમના પિચરોને તૃપ્ત કરે છે. જેથી તેના આશીર્વાદથી અમારા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 
શાસ્ત્રો મુજબ શ્રાદ્ધમાં કેટલાક નિયમનો પાલન કરવું પડે છે. નહી તો તેનું ફળ તમને ખોટું મળે છે. 
 
આ નિયમ મુજબ તમને બહુ બધા નિયમ જે કે તેમની દિનચર્યામાં શામેળ કરવું હોય છે. જેમ કે આ દિવસોમાં માંસ મદિરા, ગાજર, દહીં મળેલું વગેરેનો સેવન નહી  કરવું જોઈએ. તેનાથી તમારા પૂર્વજ નારાજ થાય છે. જેનું ફળ ઉલ્ટો મળે છે. આ રીતે ઘણા લોકો એવા પણ હોય છે જે આ દિવસોમાં લસણ -ડુંગળીનો સેવન નહી કરે છે. જાણો આખેર શા માટે શ્રાદ્ધ પક્ષમાં લસણ-ડુંગળીનો સેવન નહી કરાય છે. 
 
શાસ્ત્રો મુજબ માનવું છે કે લસણ અને ડુંગળી તામસિક છે. જો એવી કોઈ વસ્તુઓનો સેવન કરાય તો આ અમારા પિતરોની પવિત્રતા ખત્મ કરી શકે છે. આટલું જ નહી તેનાથી તમારું ગુસ્સો પણ વધી શકે છે. મનની એકાગ્રતા ખત્મ થઈ શકે છે. શ્રાદ્ધનો સમય પૂજન અને ધ્યાન માટે શ્રેષ્ઠ જણાવ્યું છે આ કર્મો માટે મનની એકાગ્રતા અને પવિત્રતા બહુ જરૂરી છે. તેથી શ્રાદ્ધના સમયે ખાવાની વસ્તુઓ વર્જિત કરાઈ છે જે મનની એકાગ્રતાને ભંગ કરે છે. 
 
તેનો ધાર્મિક કારણ પણ છે તે મુજબ જો ઓઈ માણસ શ્રાદ્ધમાં વર્જિર કરેલ વસ્તુઓનો સેવન કરે છે તો તેનાથી પિતર નારાજ થઈ શકે છે. એવી માન્યતા છે કે પિતર દેવતાના ગુસ્સા થતા પર ઘરમાં સુખ સમૃદ્ધિ નહી રહેતી. પરિવારના સભ્યોને પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. પિતર દેવતાની કૃપાના વગર બીજી દેવી-દેવતાઓની કૃપા પણ નહી મળે છે.