સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (13:44 IST)

આમિરને Kiss કરવાથી જૂહીએ ના પાડી હતી, આ કારણે રિક્શાવાળાના આગળ જોડવા પડ્યા હતા હાથ

બૉલીવુડના સુપરસ્ટાર ખાન એટલે કે આમિર ખાન 14 માર્ચ તેમનો 54મો બર્થડે સેલિબ્રેટ કરશે. ફિલ્મ "કયામત સે કયામત તક" થી એક્ટર રીતે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરતા આમિર ખાનના ફેંસની લિસ્ટ ખૂબ લાંવબી છે. હવે આમિરનો જન્મદિવસ છે તો તેમની પહેલી ફિલ્મ જેમાં તેને લીડ એક્ટરનો કામ કર્યું 
હતું તેની વાત ન હોય એવું કેવી રીતે બની શકે છે. આમિર ખાન અને જૂહી ચાવલા 1988માં આવી ફિલ્મ "કયામત સે કયામત તક" તો તમને યાદ જ હશે. આ તે ફિલ્મ હતી જેના રિલીજ પછી આમિર રાતેરાત સ્ટાર બની ગયા હતા. આમિરની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. 80ના દશકમાં જૂહીએ આમિરને કિસ કરવું દર્શકોને પસંદ આવ્યું હતુ. જ્યારબાદ આમિર અને જૂહીની જોડી પસંદ કરાવવા લાગી. "કયામત સે કયામત તક" આમિર ખાનની બીજી અને જૂહીની ત્રીજી ફિલ્મ હતી. 
 
ફિલ્મનો એક સીન લોકોના મગજમાં વસી ગયું હતું. આવુ જ સીન હતું આમિર અને જૂહીના કિસનો પણ શું તમે જાણો છો બન્નેના વચ્ચે કિસનો આ સીન કરવું ખૂબ મુશ્કેલ હતું. સ્ક્રિપ્ટની ડિમાંડના મુજબ ફિલ્મના ગીત "અકેલે હૈ તો ક્યા ગમ હૈ" ની શૂટિંગના સમયે જૂહી ચાલવાએ આમિરને ગાળ અને માથા પર કિસ કરવું હતું પણ જૂહીએ આમિરને કિસ કરવાથી ના પાડી દીધી હતી. 
 
જૂહીના ના પાડ્તા ફિલ્મના ડાયરેક્ટર મંસૂર ખાનએ શૂટિંગ આશરે 10 મિનિટ માટે રોકી દીધી હતી. થોડીવાર પછી જૂહીને સમજ આવ્યું કે આ સ્ક્રિપ્ટની ડિમાંડ છે ત્યારે જઈને જૂહીએ આમિરને કિસ કરવાની હા પાડી. જ્યારબાદ ફિલ્મની શૂટિંગ શરૂ કરાઈ. આ એક રોમાંટિક ફિલ્મ હતી. તેના ગીત પણ ખૂબ પસંદ કરાવ્યા. ફિલ્મની રીલીજ પછી થી જ આમિર અને જૂહીની જોડી પસંદ કરાઈ. ફિલ્મમાં જૂહી અને આમિરના ઘના રોમાંટિક સીંસ હતા. 
 
ફિલ્મનો એક બનાવ જણાવે છે કે 80ના દશકમાં પ્રચારઆ એટલા સાધન નહી હતા. તેથી "કયામત સે કયામત તક"ની રિલીજના સમયે ફિલ્મ કળાકાર આમિર ખાન અને જૂહી ચાવલા પોતે ફિલ્મના પોસ્ટર ઑટો અને રિક્શાવાળને વહેચયા હતા અને આ પોસ્ટરને રિક્શાના પાછળ ચોંટાડવાના અનુરોધ કર્યું હતુ. સાચે આ 
 
પ્રચારનો ફિલ્મને ખૂબ ફાયદો થયું હતું અને ફિલ્મ રેકાર્ડરતોડ કમાણી કરવામાં સફળ રહી હતી.