શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2019 (18:10 IST)

ફિલ્મોમાં નિર્વસ્ત્ર થઈ ગઈ છે આ 12 બૉલીવુડ એકટ્રેસ, પૂનમ પાંડે તો બાળકોને પણ નહી મૂકયું

જ્યારે વાત એક્ટ્રેસના ન્યૂડ સીનની આવે છે તો અમારા મગજમાં સૌથી પહેલા હોલીવુડની ફિલ્મો સામે આવી જાય છે. પણ બૉલીવુડ પણ આ બાબતમાં પણ હૉલીવુડને ટક્કર આપવી શરૂ કરી નાખી છે. ટૉપલેસ અને બોલ્ડ સીન ફિલ્મમાં બૉલીવુડ હવે નહી અચકાવતો. તેથી ઘણા એકટ્રેસેસ તેના માટે સરળતાથી માની જાય છે. વાત કરશે બૉલીવુડની તે 12 એક્ટ્રેસ જેને મોટા પડદા પર બોલ્ડનેસની બધી હદ પાર કરી નાખી હતી... તો આવો જાણીએ તેના વિશે... 
ઈંટરનેટ પર તેમના બોલ્ડ ફોટાથી ચર્ચામાં આવતી એક્ટ્રેસ શર્લિન ચોપડાએ ફિલ્મ કામસૂત્રમાં ન્યૂડ થઈ ફિલ્મે પડદા પર બાકીની એકટ્રેસ માટે મુશ્કેલી ઉંભી કરી નાખી હતી. 
ઈંટરનેટ સેંસેશનમાં શામેલ થતી એક્ટ્રેસ પૂનમ પાંડેની અદાના તો ઘણા દીવાના છે. પૂનમના ફેંસને પણ તેની નવી-નવી બોલ્ડ ફોટાની રાહ જોય છે. જણાવીએ જે ફિલ્મ નશા માં પૂનમ પાંડે ન્યૂડ થઈ તેમની બોલ્ડનેસના લોહા મનાવ્યું હતું. આ ફિલ્મમાં તે એક અધ્યાપિકા બની હતી. ફિલ્મમાં તેણે છાત્રો સાથે અશ્લીલ થતા જોવાયું હતું.
એક્ટ્રેસ કલિક કોચલિન ફિલ્મોમાં તેમના બિંદાસ અંદાક માટે ઓળખાય છે. જણાવીએ કે તેને ફિલ્મ margarita with a straw માં એક ન્યૂડ સીન આપ્યું હતું 
વર્ષ 2005માં આવી ફિલ્મ  સિંસ માં સીમા રહમાનીએ ન્યૂડ થઈને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં હંગામો મચાવ્યું હતું 
 
ફિલ્મ હેટ સ્ટોરીમાં એક્ટ્રેસ પાઓલી દામએ એક થી એક બોલ્ડ સીન આપ્યા હતા. આ સમયે તેને ઘણા સીંસમાં ન્યૂડ પણ જોવાયું હતું. જણાવીએ કે ફિલ્મની ટીઆરપી પાઓલી ના કારણ જ વધી હતી. 
 
બ્લોકબસ્ટર ફિલ્મ આશીકીથી સૌથી નજરમા છવાતી એક્ટ્રેસ અનુ અગ્રવાલએ ફિલ્મમા ભલે એક શર્મિલી છોકરીની ભૂમિકા ભજવી છે પણ અનુએ દ ક્લાઉડ ડોરમાં ખૂબ બોલ્ડ સીન આપ્યા હતા. 
જૂની અભિનેત્રી જીનત અમાનએ ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં ખૂબ ચોકાવનાર સીંસ આપ્યા હતા. જીનતએ જૂના સમયની બોલ્દ અભિનેત્રીઓમાં થી એક ગણાય છે. 
રાધિકા આપ્ટેએ તેમની એક્ટિંગથી બૉલીવુડમાં સારી જગ્યા બનાવી છે તે ફિલ્મોમાં નાના-નાના બોલ્ડ સીન આપવા ફેમસ થઈ હતી પણ ફિલ પાર્ચડમાં તેને તેમના અંદાજથી બધાને હલાવી દીધું.