શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2019 (14:55 IST)

Hot : 'ગોપી બહુ' દેવોલીનાનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં

'સાથ નિભાના સાથિયા' ફેમ ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી છેલ્લા કેટલાક દિવસોથી અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. જ્યારે તેણે મુંબઈના એક હીરા વેપારીના મર્ડર મામલે પોલીસે પૂછપરછ કરી હતી. પણ પછી તેના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા અને તેને છોડી  દેવામાં આવી હતી. હવે દેવોલીના એક વાર ફરી ચર્ચામાં છે. 
- હવે દેવોલીનાએ ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટો શેયર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. 
- દેવોલીનાએ ખૂબ જ બોલ્ડ અવતારવાળી ફોટો શેયર કરી છે જેનાથી ખલબલી મચી ગઈ છે. 

 
- આ સાથે જ દેવોલીના નો આ બ્લેક હૉટ અવતાર ખલબલી મચાવી રહ્યો છે.  
- દેવોલીનાને આ ફોટોઝ દ્વારા ખુદને એક્સપોઝ કરવામાં કોઈ વાંધો દેખાતો નથી. 
- સ્ટાર પ્લસના સૌથી પોપુલર રહેલ ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનો રોલ ભજવીને દર્શકોના દિલો પર છવાય જનારી દેવોલિના મોટેભાગે પોતાના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. 
 
- એવુ કહેવાય છે કે દેવોલિના આવુ એટલા માટે કરી રહી છે કે કારણ કે તે ટીવી પર બનેલી પોતાની ઘરેલુ મહિલાની છબિને બદલી શકે અને બોલીવુડમાં એંટ્રીના રસ્તા સહેલા બની જાય. 
 
- છેલ્લા કેટલાક દિવસોથી તે આવાજ બોલ્ડ ફોટોઝ શેયર કરી રહી છે.   ટીવીની ચહેતી વહુ પોતાની સંસ્કારી ઈમેજથી અલગ રિયલ લાઈફમાં આ હોટ અવતારમા જોવા મળી રહી છે. 
- દેવોલીનાએ બિકિનીમાં પણ ઈંસ્ટાગ્રામ પર ફોટો શેયર કર્યા છે.. તેનો આ હોટ અંદાજ તેમના ફેંસને ખૂબ ગમી રહ્યો છે.