મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (17:44 IST)

અજીબ ગરીબ કોસ્ટ્યૂમમાં જોવા મળી મલાઈકા, યૂજર્સ બોલ્યા- પૂરી યૂથને બરબાદ કરી નાખશે આંટી

મુંબઈ- બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા પર્સનલ લાઈફની સાથે-સાથે મલાઈકા તેમની ફિટનેસ અને સ્ટાઈલ માટે હમેશા ચર્ચામા રહે છે. તે ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી હૉટ હસીનાઓમાં ગણાય છે તે તેમનાથી વધારે થી વધારે સમય જિમની બહાર જોવાય છે. 
 
પાછલા દિવસો મલાઈકા એક વાર ફરી જિમની બહાર સ્પૉટ થઈ, પણ આ વખતે તે તેમના લુકના કારણે ટ્રોલ થઈ ગઈ. 
 
આ સમયે તે મલ્ટીકલર્ડ જેગિંગની સાથે રીબૉકની બેકલેસ બ્રાલેટ પહેરી ખૂબ હૉટ અવતારમાં નજર આવી. જિમ આઉટફિટની સાથે તેને બ્લેક એંદ વ્હાઈટ શૂજથી તેમના લુકને કમ્પ્લીટ કર્યું મલાઈકાએ હાઈ બન એને મિનિમલ મેકઅપ કર્યું હતું. 
આ સમયે તેણ્વે બ્લેક બેકપેક પણ કેરી કર્યું હતુ. પણ યૂજર્સએ તેમનો આ લુક પસંદ નહી આવ્યું. એક યૂજરએ કમેંટ કરતા લખ્યું કે શું બૉડી પેંટ કરાવી લીધું છે બીજો બોલ્યો પૂરી યૂથને બર્બાદ કરી નાખશે આંટી. 
 
જણાવીએ કે મલાઈકા 14 વર્ષના દીકરાની મા છે તેને સતત પોતાને ફિટ અને એક્ટિવ રાખ્યું છે તે માત્ર એકસરસાઈજ જ નહી કરે પણ તેમના ખાન-પાનનો પણ પૂરો ધ્યાન રાખે છે. 
 
તેમના ટ્શક અને સ્ટાઈલિશ લુકથી તે હમેશા ચર્ચામાં રહે છે.