એક બગીચામાં પ્રેમી પ્રેમિકા પ્રેમિકા- તૂ બહુ cool છે પ્રેમી- તૂ બહુ Hot છે પાછળથી એક કાકો બોલ્યો હવે બન્ને લગ્ન કરી લો બાળક હૂંફાણા પેદા થશે.