સંપત- કોન બનેગા કરોડપતિમાં મારાથી 5 કરોડનો સવાલ પૂછાયું કે તમારી નજરમાં દુનિયાની સૌથી ખતરનાક મહિલા કોણ છે? કસમથી હું 5 કરોડને ઠોકર મારી નાખી પણ નામ નહી જણાવ્યું, સાંજે ઘરે પણ આવવું હતું