ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (11:22 IST)

ઉર્વશી રોતેલાના બેકલેસ રેડ ગાઉનમાં કહર મચાવ્યું, જુઓ ફોટા

urvashi rautela
બોલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્વશી રોતેલા તેમની સુંદરતા માટે ઓળખાઉય છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા તેમની ગ્લેમરસ ફોટા શેયર કરતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ ખૂબજ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટામાં ઉર્વશી રોતેલા પિંક કલરની સેક્સી ગાઉનમાં નજર આવી રહી છે. 
ફેંસને ઉર્વશીનો આ હૉટ લુક ખૂબ પસંદ આવી રહ્યું છે. ઉર્વશીનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ઉર્વશીનો આ ફોટોશૂટ ખૂબ કાતિલાના છે. 
ઉર્વશી રોતેલા તેમની ફિટનેસ અને સ્ટાઈલ માટે ખૂબ પૉપ્યુલર છે. તે ડિફરેંટ આઉટફિટ કેરી કરે છે. ઉર્વશી રોતેલા હમેશા ફેંસને સેક્સી અને બોલ્ડ ફોટાથી હેરાન કરતી રહે છે. તેના એવા હૉટ એક્ટિવિટીના કારણે તેને લાખો યૂજર સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. 
ઉર્વશી રોતેલાએ બૉલીવુડમાં સિંહ સાહવ દી ગ્રેટ થી ડેબ્યૂ કર્યુ હતુ. પાછલા વર્ષે જ ઉર્વશી હેટ સ્ટોરી 4માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેને ખૂબ બોલ્ડ સીંસ આપ્યા હતા. ઉર્વશી રોતેલા જલ્દી જ ફિલ્મ પાગલપંતીમાં નજર આવશે.