ઉર્વશી રોતેલાન ગ્લેમરસ ફોટાએ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ, પાગલપંતીનો ઈંતજાર

Photo : Instagram
Last Modified ગુરુવાર, 4 એપ્રિલ 2019 (10:14 IST)
તાજેતરમાં ઉર્વશીએતેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેમાં તે ખૂબ ગ્લેમરસ નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટા ખૂબ પસંદ કરાઈ રહ્યા છે.
Photo : Instagram
ઉર્વશી રોતેલાના હાથ પાગલપંતી જેવી ફિલ્મ લાગી છે. જેને લઈને તેને ખૂબ આશા રાખી છે કે પાગલપંતી તેમના કરિયરને નવી દિશા આપશે.
Photo : Instagram
આ ફિલ્મને અનીસ બજ્મી નિર્દેશિત કરી રહ્યા છે. અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રૂજ, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ જેવા કળાકાર આ ફિલ્મમાં છે.
Photo : Instagram
ઉર્વશી સુંદર છે. અભિનય ઠીક કરી લે છે. તે સિવાય તેનો કરિયર અત્યરે રફ્તાર નહી પકડયું. પાગલપંતી આ વર્ષે 22 નવેમ્બરને રિલીજ થઈ રહી છે.આ પણ વાંચો :