ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (16:29 IST)

Urvashi Rautela- ઉર્વશી રોતેલાની બિકીનીમાં આ અદાઓ તમને દીવાનો કરી નાખશે

ઉર્વશી રોતેલાની તાજેતરમાં 'હેટ સ્ટોરી 4' રીલીજ થઈ છે. આ ફિલ્મમાં એ ખૂબ સેક્સી અને હોટ જોવાઈ રહ્યા છે. તેમની સુંદરતા પણ અદભુત છે. ફિલ્મમાં તેણે એક મહત્વાકાંક્ષી સુપરમોડેલનો પાત્ર ભજવ્યો છે. તેમના ચાહકોને તેમનું અભિનય ગમ્યું છે અને તે ખૂબ જ હૉટ લાગી રહી છે. 
 
હોટ તો એ હંમેશા લાગે છે પણ અત્યારે તેમના બિકનીમાં એક ફોટા સામે આવ્યા છે, તે જોઈને તેના પ્રશંસકો તેની પ્રશંસા કરતા થાકી નહી રહ્યા  છે. નારંગીબિકિનીમાં તે રેતી પર પોજ આપી રહી છે. તેમની અદાઓર, ગોલ્ડન એક્સેસરીઝ અને નારંગી રંગ, ઉર્વશી શાનદાર લાગી રહી છે. 
ઉર્વશીની હૉટનેસ શરૂથી જ લોકોને તેમનો દીવાના બનાવે છે. તેમને સનમ રે ફિલ્મમાં  પણ તેમના બિકની અવતારથી બધાને દીવાનો બનાવ્યું હતું.