ઉર્વશી રોતેલાએ એફએચએમ મેગ્જીઅ માટે કરાવ્યું હૉટ ફોટોશૂટ

Last Modified ગુરુવાર, 13 જૂન 2019 (15:53 IST)
સોશિયલ મીડિયા પર આમ તો ઘણા સેલિબ્રીટીજ સક્રિય રહે છે અને લોકપ્રિયતા બટોરે છે, પણ આ બાબતમાં ઉર્વશી ખૂબ આગળ છે. 
ઉર્વશીએ તાજેતરમાં એફએચએમ મેગ્જીન માટે ફોટોશૂટ કરાવ્યું જેમાં તે ખૂબ સુંદર અને હૉટ નજર આવી રહી છે. 
ઉર્વશીના ફેંસને તેનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યું છે અને તેને ખૂબ ઘણા લાઈક્સ અને કમેટસ મળ્યા છે. 
 


આ પણ વાંચો :