ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:09 IST)

ગુજરાતી જોક્સ- શાકમાં ટેસ્ટ નથી- મોદીનો દોષ જોક્સ જરૂર વાંચો

એક મહિલા શાક ખરીદવા ગઈ 
 
તેને ફુલાવર લીધું અને કહ્યું 
 
"ભાઈ- આકાલ શાકમાં સ્વાદ નહી રહ્યું, તમે ખરાબ શાક
લાવી રહ્યા છો" 
 
 
શાકવાળું- શું કરીએ મેડમ, આ બધું મોદીજી ના કારણે થયું 
 
મહિલા- આ શું બકવાસ છે 
 
શાકવાળા- હા મોદીજી...એ ખેતરમાં શૌચ પર રોક લગાવી છે
 
ત્યારથી શાકમાં તે પહેલાવાલું ટેસ્ટ નહી આવી રહ્યુ છે ...