શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (11:50 IST)

ફોટાને લઈને ટ્રોલ થઈ મલાઈકાએ આપ્યું કરારું જવાબ, બોલી- મને મૂકી દો..

બોલીવુડ સેલેબ્રીટીજનો સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું સામાન્ય વાત છે. આ દિવસો ટ્રોલર્સ મલાઈકા અરોડાની ફોટા પર ખૂબ ભડાસ નિકાળી રહ્યા છે. તેમના ડિફરેંટ ફેશન સ્ટાઈલ માટે મશહૂર મલાઈકા આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ ફોટા શેયર કરી રહી છે. પાછલા દિવસો માલદીવસ વેકેશનમાં બિકની વાળી ફોટા શેયર કરી મલાઈકાને ખૂબ ટ્રોલ કર્યું હતું. 
પણ મલાઈકા પણ આ ટ્રોલર્સને શીખ આપવા માટે સોશિયલ મીડિયા પર વધુ ફોટા શેયર કરી રહી છે. બિકની ફોટા માટ્રે ટ્રોલ થઈ મલાઈકા એક વાર ફરી તેવીજ ફોટા પોસ્ટ કરી ટ્રોલર્સને કરારું જવાબ આપ્યું છે. મલાઈકા અરોડાની આ નવી બિકની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
જણાવીએ કે મલાઈકા આજકાલ તેમની પર્સનલ લાઈફને લઈને મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. ક્યારે પણ તેમને બોલ્ડ ફોટાને લઈને તો ક્યારે અર્જુન કપૂરની સાથે તેમના રિલેશનશિપને લઈને ફેંસના નજર બની રહી છે. પણ ટ્રોલર્સએ આ ફોટા પર પણ મલાઈકાને ટ્રોલ કરી દીધું છે. આટલું જ નહી યૂજર્સએ તો અર્જુનના પિતા બોની કપૂરને પણ ટેગ કર્યું. 
 
જણાવીએ મલાઈકા અરોડા અને એક્ટર અર્જુન કપૂરના અફેયરની ખબર ચર્ચામા છે.