મલાઈકા અરોડાએ ફરી લગાવી પાણીમા આગ, શેયર કરી હૉટ ફોટા

Last Modified રવિવાર, 7 એપ્રિલ 2019 (07:47 IST)
મલાઈકા અરોડા આ દિવસો અર્જુન કપૂરની સાથે તેમના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં મલાઈકાએ માલદીવ વેકેશનના સમયેની કેટલીકે ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી જે ખૂબ વાયરલ થઈ ત્યારબાદ અર્જુન કપૂરએ માલદીવથી કેટલીક ફોટા પોસ્ટ કરી હતી જ્યારબાદ કયાસ લગાવી રહ્યા છે કે બન્ને સાથે જ વેકેશન એંજાય કરી રહ્યા હતા.
તાજેતરમાં એક વાર ફરી મલાઈકાએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ ફોટામાં મલાઈકા પાણીની અંદર મસ્તી કરતી જોવાઈ રહી છે. મલાઈકા રેડ અને બ્લેક કલરની સ્વીમિંગ સૂટમાં ખૂબ હૉટ લાગી રહી છે.
આ ફોટાને અત્યારે સુધી 1 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. તેમજ આ ફોટાની સાથે એક બીજી ફોટા શેયર કરી છે જેમાં તે સ્વીમિંગ પુલના અંદર સ્વીમિંગ કરતી જોવાઈ રહી છે. આ ફોટાની સાથે મલાઈકાએ કેપ્શન લખ્યું SUMMER IS HERE... time to grab our latest in swimwear @thelabellife n dive right in n cool off... MAKE A SPLASH!


આ પણ વાંચો :