સમુદ્ર કાંઠે મલાઈકા અરોડાએ કરાવ્યું હૉટ ફોટોશૂટ

Photo : Instagram
Last Updated: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (15:28 IST)
મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને બોલ્ડ ફોટા અને વીડિયો પોસ્ટ કરી કોહરામ મચાવતી રહે છે. મલાઈકાના ફેંસ તેમની ફોટા અને વીડિયોનો ખૂબ આતુરતાથી રાહ જોતા રહે છે.

સોશિયલ મીડિયા પર મલાઈકાની કેટલીક નવી અને દિલકશ ફોટા છવાઈ છે. તેમની આ ફોટા એક મેગ્જીન ફોટોશૂટની છે. આ ફોટા માલદીવની છે કે તેમાઅ ફેવરેટ હૉલીડે ડેસ્ટીનેશનલ પણ છે.
ફોટામાં મલાઈકા અરોડાની કેટલીક નવી અને દિલકશ ફોટા છવાઈ છે. તેમની આ ફોટા એક મેગ્જીનના ફોટોશૂટની છે. આ ફોટા માલદીવની છે જે તેમનો ફેવરેટ હૉલેડે ડેસ્ટીનેશનની પણ છે.
ફોટામાં મલાઈકા મલાઈકા અરોડા સમુદ્ર કાંઠે બેસી છે. સાથે જ તે હૉટ પોજ આપતી નજર આવી રહી છે. ફોટોશૂટમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ નજર આવ્યુ6 છે.

મેગ્જીનના કવર પેજ પર મલાઈકા નીલા સમુદ્ર કાંઠે પત્થર પર ઉભી નજર આવી રહી છે. મલાઈકાના હૉત અદાઓએ ફેંસનો દિવાનો બનાવી નાખ્યું છે.
મલાઈકા તેમની એક બ્લેક એડ વ્હાઈટ ફોટા પણ શેયર કરી છે જેમાં તે બાથટબમાં નિહારતી જોવાઈ રહી છે.


આ પણ વાંચો :