શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (15:03 IST)

મરૂન રંગની સાડીમાં મોનાલિસાનો મસ્ત મસ્ત અંદાજ

Photo : Instagram
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાને કોઈ ઓળખની જરૂર નથી. ભોજપુરી ઈંડસ્ટ્રીથી બિગ બૉસ સુધીનો સફર નક્કી કરવું મોનાલિસાના લાખ ફેંસ છે. 
Photo : Instagram
મોનાલિસા હમેશા એમની નવી નવી ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. તાજેતરમાં મોનાલિસાએ સાડીમાં તેમની કેટલીક હોટ ફોટા શેયર કરી છે. 
Photo : Instagram
મેરૂન રંગની સાડીમાં ખૂબ હસીન જોવાઈ રહી છે. ફોટામાં તેમના ખુલ્લા વાળ હળવું મેકઅપ, ચાંદલા અને સાડીથી મળતી બંગડીઓ તેમના આ ગ્લેમર્સ લુકને પૂર્ણ કરે છે. 
Photo : Instagram