ગુજરાતી જોક્સ- વગર હેલમેટ પકડાયું Updated: Thu, 5 Sep 2019 (14:27 IST) google-news લાલો- આવો શર્માજી તમારી માની બંગડી પરત લેવા આવ્યા છો? શર્માજી- નહી, માસીની પણ બંગડી ગિરવી રાખવી છે? લાલો- શા માટે, શું થયું શર્માજી- વગર હેલમેટ પકડાયું છે.