ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:59 IST)

મોનાલિસાએ કઈક આ અંદાજમા કર્યું ફેબ્રુઆરી મહીનાનો સ્વાગત (ફોટા)

મોનાલિસાએ કઈક આ અંદાજમા કર્યું ફેબ્રુઆરી મહીનાનો સ્વાગત (ફોટા)

ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીની મશહૂર એકટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર તેમની ફોટાથી ધમાલ મચાવતી રહે છે. મોનાલિસા તેમના શો નજર થી ઘર ઘરમાં તેમની જુદી ઓળખ બનાવી છે. મોનાલિસા આ શોમાં ડાયનની ભૂમિકા ભજવી રહી છે. મોનાલિસાએ તેમના સેક્સી અંદાજમાં ફેબ્રુઆરીનો સ્વાગત કર્યું છે. 
મોનાલિસાએ સોશિયલ મીડિયા પર તેમની સેક્સી ફોટા શેયર કરી આ રોમાંટિક મહીનાનો સ્વાગર કર્યું છે. મોનાલિસાએ આ ફોટાની સાથે કેપ્શન લખ્યું. 
Hello February...Tough Time Never Last.., But Tough people Do.
 
સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતી મોનાલિસાની આ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈંસ્ટાગ્રામ પર મોનાલિસા તેમની હોટ એંડ સેક્સી ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. મોનાલિસા ભોજપુરી ફિલ્મોમાં ખૂબ ડિમાંડિગ એક્ટ્રેસ છે. 
બિગ બૉસની એક્સ કંટેસ્ટેટ રહી મોનાલિસાનો અસલી નામ અંતરા બિસ્વાસ છે. મોનાલિસાએ વિક્રાત સિંહની સાથે બિગ બૉસમાં લગ્ન કરી હતી. બન્ની આ શોના 10મા સીજનના સમયે લગ્ન કરી હતી. ભોજપુરી ફિલ્મોના સિવાય મોનાલિસાએ બંગાલી, તમિલ, તેલૂગૂ અને હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.