એક વૃદ્ધ માણસ તેમની પત્નીથી વિચારી રહ્યો છુ કે બીજો લગ્ન કરી લઉ 1960નો મોડલ બહુ ચલાવી લીધું હવે લેટેસ્ટ મોડલ હોય તો સારું છે બહુ સારું પણ આ કહો કે તમે પોતે ચલાવશો કે ડ્રાઈવર રાખશો...