37522 રૂપિયાની ડ્રેસમાં શિલ્પા શેટ્ટી નજર આવી ખૂબ સુંદર

Last Modified બુધવાર, 23 જાન્યુઆરી 2019 (10:58 IST)
43વર્ષની થઈ ગઈ છે શિલ્પા શેટ્ટી પણ તેમનાથી યુવા એકટ્રેસેસથી વધારે સુંદર અને ફિટ નજર આવે છે. ફેશન હોય કે યોગ, દરેક બાબતમાં તે આગળ રહે છે. તેથી તેને ફેશનિસ્ટા પણ કહેવાય છે.
તાજેતરમાં શિલ્પા શેટ્ટી એચટી પેલેટ ફેસ્ટીવલમાં નજર આવી. આ અવસરે તેને લાંગ નેવી ડ્રેપ્ડ ડ્રેસ વિદ વેસ્ટબેંડ પહેરી હતી. જેની કીમત 37,522 રૂપિયા છે. આ ડ્રેસમાં તે ખૂબ સુંદર નજર આવી રહી હતી.
શિલ્પાએ તેમની સુંદરતાને ઉભારવા માટે ફ્લાવર જ્યોમેટ્રીક વિંટેજ સિલ્વર રિંગ અને રાઉંડ સર્કલ ઈયરિંગ પહેર્યા હતા. ટૉપ બન તેના લુકને સુંદર બનાવી રહ્યું હતું. આ ડ્રેસમાં શિલ્પા તેમની સુંદરતા અને સુંદર લાંબા પગના પ્રદર્શન કરતી નજર આવી.આ પણ વાંચો :