ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (18:24 IST)

#Kim કિમ શર્માએ બર્થડે પર બિકની પહેરી ફોટા કર્યું પોસ્ટ

21 જાન્યુઆરીને ફિલ્મ એકટ્રેસ કિમ શર્માનોનો બર્થડે હતું. તેમના ફેંસ માટે તેને બિકની પહેરી એક ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું જેને 26 હજારથી વધારે લાઈક્સ મળ્યા. 
કિમ તે પહેલા પણ તેમના ઑફીશિયલ અકાઉંટથી હોટ ફોટા પોસ્ટ કરતી રહે છે. 
કિમ શર્મા લગ્ન કરી લીધા છે. પણ પતિ સાથે વાત નહી બની. આ દિવસો એકટર હર્ષવર્ધનની સાથે રોમાંસ ચાલી રહ્યું છે. કિમનો અફેયર ક્રિકેટર યુવરાજ સિંહથી પણ ચાલ્યું હતું. પણ બન્ને લગ્ન નહી થયા.