શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (17:36 IST)

સ્વિમિંગ પુલમાં કોને કિસ કરી રહી છે સુહાના ખાન, વીડિયો થયું વાયરલ

જલ્દીજ ફિલ્મોમાં નજર આવશે
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ભલે હવે ગ્લેમર વર્લ્ડમાં પગલા નહી રાખ્યું હોય, પણ સતત તે ચર્ચામાં પાછલા કેટલાક વર્ષોથી બનેલી છે. સોશિયલ મીડિયા પર તે સક્રિય રહે છે અને તેમના મિત્રોની સાથે પાર્ટી કરતા ફોટા અને વીડીયો પોસ્ટ કરતી રહે છે. 
 
આ દિવસો સુહાના ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં કિસ કરતી જોવાઈ રહી છે. હૉત લુકમાં સુહાના એક ડોગીને કિસ કરી રહી છે. તેનો આ વીડિયો ખૂબ વાયરલ જોવાઈ રહ્યું છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Watch: Pool and poochie