1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 5 જુલાઈ 2018 (11:40 IST)

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની બિકીની ફોટા વાયરલ, ફ્રાંસમાં માળી રહી છે રજાઓ

Suhana khan
શાહ રુખ ખાન તેના પરિવાર સાથે રજાઓ માળી રહ્યા છે. અહેવાલો અનુસાર, ખાન ફેમિલી ફ્રાંસમાં રજાઓ માળી રહ્યો છે. ત્યાં સુહાના ખાનની એક ફોટા સામે આવી છે. આ ફોટાને શાહરૂખના નાના દીકરો અબરામ ખાન ફેન ક્લ્બમાં શેયર કર્યું છે. ફોટામાં સુહાના ખાન બિકીનીમાં જોવા મળે છે. સુહાનાએ બ્રાઉન કલરની   બિકીની પહેર્યા બિકીની છે. સુહાના સાથે અબરામ અને કેટલાક લોકો પણ છે જેના વિશે કેટલાક કોઈ માહિતી હજુ સુધી નથી.
જણાવીએ તેનાથી પહેલા સુહાના ખાનની  ઘણા ફોટા સોશલ મીડિયા પર વાયરલ થયાં છે. સુહાના મુંબઈના ધીરુભાઈના  અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કરી રહી છે અને એક અભિનેતા બનવા માંગે છે.