સુહાના ખાનનો આ અવતાર જોશો પહેલીવાર

Last Updated: શુક્રવાર, 4 મે 2018 (15:20 IST)
 બૉલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી છે. સ્ટાર કિડમાં એ ટૉપ પર છે. પણ હવે એ ઈંડસ્ટ્રીમાં નહી આવશે, પણ ચર્ચાઓમાં હમેશા બની રહે છે. ક્યારે તેમની હૉટ ફોટાને લઈને તો કયારે વેકેશંસને લઈને. 
 
અત્યારે જ દુહાનાનો એક વીડિયો વાયરલ થયું છે જેમાં એ તેમના કૉલેજ ફ્રેંડસની સાથે એંજાય કરી રહી છે. તેની આ વીડિયોને જોઈ તેમના ફેંસ શું, દરેકને તેમના બાળપણના દિવસ પરત જવાની ઈચ્છા જણાવીશ. 
 
આ વીડિયોમાં એ તેમના મિત્રો સાથે મ્યૂજિકલ ચેયર રમી રહી છે અને તેમાઅ કૉલેજ ફેર્ડસની સાથે મસ્તી કરી રહી છે. 
 
સુહાના કેજુઅલ વિયરમાં પણ ફેશનેબલ નજર આવી રહી છે. સુહાના ખાન હૉટ સેક્સી અવતારને બધા એ જોયા છે. હવે તેનો મસ્તીભરેલો અંદાજ પણ તમારું દિલ જીતી લેશે. તેની સાથે જ સુહાનાના કેટલાક પિકચર્સ પણ શેયર કર્યા છે જેમાં એ મિત્રો સાથે આ ગેમ રમી રહી છે. 


આ પણ વાંચો :